નીચેના દદťઓ Trinity Health તરફથી નાણાકીય સહાય મેળવવા માટે પાત્ર છે નમૂનાની કલમો
નીચેના દદťઓ Trinity Health તરફથી નાણાકીય સહાય મેળવવા માટે પાત્ર છે. વીમા િવનાના દદťઓ કે જેમની કૌટું િબક આવક સંઘીય ગરીબી સ્તર (Federal Poverty Level, FPL) ના 200% અથવા તેનાથી ઓછી છે તેઓ પ્રા� કરેલી સેવાઓ માટેના રકમ પર 100% િડસ્કાઉન્ટ મેળવવા માટે પાત્ર હશે.