ટ`oડર ન.ં રામન/બાધકામ(ઇ.ઝો.)/૨૩-૨૪/૭૫
રાજકોટ મહાનગરપાલકા
ટ`oડર ન.ં રામન/બાધકામ(ઇ.ઝો.)/૨૩-૨૪/૭૫
એ - ટ`કનીકલ બીડ
કામȵંુ નામ
ધારાસƟયRી ઉદયભાઈ કાનગડની ચાɀુ વષ’ ૨૦૨૩-૨૪ ની ˴ાટમાથી ȩુ દS ȩુ દS જ3યાએ િસમҪટ ના બાકડા નગં ૧૫૦ Ⱥકવાȵંુ કામ (રSટ`oડર)
ӔદાSત રકમ: Į.૩,૧૧,૦૦૦/- | અન`ƨટ મની ડSપોઝીટ: Į.૩,૧૧૦/- |
ટ`oડર ફS : Į.૭૫૦/- |
ȺƉય તારSખો | |||
૧. | ટેƛડર મેળવવાની તારીખ | ૦૬/૧૨/૨૦૨૩ થી ૧૬/૧૨/૨૦૨૩ સધી બપોરે ૧૩:૦૦ કલાક સધી | |
૨. ટેƛડર ભરી પરત કરવાની છેƣલી તારીખ | ૧૯/૧૨/૨૦૨૩ સાȐં ૧૮:૦૦ સધી (ફક્ત ƨપીડ પોƨટ / રજી. પોƨટ મારફતે ƨવીકારવામાં આવશે) | ||
૩. ટેકનીકલ બીડ ખોલવાની તારીખ | ૨૦/૧૨/૨૦૨૩ સવારે ૧૧:૦૦ પછી | ||
૪.ટેƛડરમાં સબિમટ કરવામાં આવેલ તમામ ડોકયમુ ેƛટના ઓરીજીનલ ĮબĮમાં બતાવવાની તારીખ | ૨૦/૧૨/૨૦૨૩ સાȐં ૧૬:૦૦ થી ૧૮:૦૦ દરLયાન | ||
૫. | પ્રાઇસ બીડ ખોલવાની તાિરખ | (જો શકય હશે તો) | ૨૧/૧૨/૨૦૨૩ સવારે ૧૧:૦૦ પછી |
૬. | બીડ વેલીડીટી | ૧૮૦ િદવસ | |
૭. | કામની સમયમયાર્દા | ૪૫ િદવસ |
સીટS એoSનીયર (ƨપે.)
રાજકોટ મહાનગરપાિલકા (પવૂ ર્ ઝોન)
Rી ઝવેરચદ મઘાણી ભવન, Įમ ન.ં ૯,
ભાવનગર રોડ, રાજકોટ - ૩૬૦૦૦૩
રાજકોટ મહાનગરપાલકા 2
ટ`oડર નોટSસ
બાધકામ શાખા – Qવ’ ઝોન
રાજકોટ મહાનગરપાિલકા 6ારા નીચે જણાવેલ કામે સરકારRીના િનયમ મજબ રજીƨટડર્ થયેલ કક્ષા પ્રમાણેના અને િનયત સોલવƛસી સટfફીકેટ તથા આ પ્રકારના કામનો અનભવ ધરાવનાર કોƛટ્રાકટરRીઓના પસર્ƛટેઈજ રેઈટ ટેƛડર સીટી એƛજીનીયર (ƨપે.), રાજકોટ મહાનગરપાિલકા,
પવર્ ઝોન, Rી ઝવેરચદ મઘાણીે ભવન, ભાવનગર રોડ, રાજકોટ-૩૬૦૦૦૩ ના સરનામે નીચે
દશાર્વેલ મદતમાં મળી જાય તે રીતે મોકલી આપવાના રહશે.
3મ | કામȵંુ નામ | ૧. ૨. ૩. ૪. | ӔદાSત રકમ ટ`oડર ફS ઈ.એમ.ડS. કામની સમય | મયા’દા |
૧ | ધારાસGયRી ઉદયભાઈ કાનગડની ચાલુ વષર્ ૨૦૨૩-૨૪ ની ગ્રાટમાથી જુ દી જુ દી જગ્યાએ િસમેંટ ના બાકડા નગં ૧૫૦ મકવાનું કામ (રીટેƛડર) | ૧. ૨. ૩. ૪. | ૩,૧૧,૦૦૦/- ૭૫૦/- ૩,૧૧૦/- ૪૫ િદવસ |
ટ`oડર માટ`ની અગcયની તારSખો
૧. | ટેƛડર મેળવવાની તારીખ | ૦૬/૧૨/૨૦૨૩ થી ૧૬/૧૨/૨૦૨૩ સધી બપોરે ૧૩:૦૦ કલાક સધી |
૨. | ટેƛડર ભરી પરત કરવાની છેƣલી તારીખ | ૧૯/૧૨/૨૦૨૩ સાȐં ૧૮:૦૦ સધી (ફક્ત ƨપીડ પોƨટ / રજી. પોƨટ મારફતે ƨવીકારવામાં આવશે) |
૩. | ટેકનીકલ બીડ ખોલવાની તારીખ | ૨૦/૧૨/૨૦૨૩ સવારે ૧૧:૦૦ પછી |
૪. | ટેƛડરમાં સબિમટ કરવામાં આવેલ તમામ ડોકયમુ ેƛટના ઓરીજીનલ ĮબĮમાં બતાવવાની તારીખ | ૨૦/૧૨/૨૦૨૩ સાȐં ૧૬:૦૦ થી ૧૮:૦૦ દરLયાન |
૫. | પ્રાઇસ બીડ ખોલવાની તાિરખ (જો શકય હશે તો) | ૨૧/૧૨/૨૦૨૩ સવારે ૧૧:૦૦ પછી |
૬. | બીડ વેલીડીટી | ૧૮૦ િદવસ |
૭. | કામની સમયમયાર્દા | ૪૫ િદવસ |
ટ`oડર કામ કરવા માટ` જĮરS લાયકાત:
૧. નાણાકSય માપદંડ:
✓ છેƣલાં સાત વષર્ના વાિષર્ક ટનર્ઓવરની સરેરાશ ટેƛડરની રકમના ૫૦% કરતાં વધુ હોવી જોઇશે.
✓ વિકર્ંગ કેપીટલ ટેƛડરની રકમના ઓછામાં ઓછી ર૫% હોવી જોઈએ તથા તે અંગેનુ ચાટર્ ડર્ એકાઉƛટƛટRીનું પ્રમાણપત્ર રજૂ કરવું ફરજીયાત છે.
✓ બીડર પાસે ઓછામાં ઓĠ “ઈ-૨” Rેણીનું રજીƨટ્રેશન હોવું જોઇશે.
✓ બીડરે Į! ૧.૦૦ લાખની સોƣવƛસી રજુ કરવી જોઇશે.
૨. અȵભવનો માપદંડ:
✓ એજƛસીએ છેƣલાં સાત વષર્માં આ પ્રકારનું ઓછામાં ઓĠં એક કામ સરકારી, અધર્- સરકારી અંતગર્ત મખ્ય એજƛસી તરીકે કરેલું હોવું જોઈશે
✓ એજƛસી પાસે કામ કરવા માટે પરતા પ્રમાણમાં સાધનસામગ્રી તથા જĮરી અનભવી ƨટાફ હોવો જોઈશે.
ખાસ નҭધ:
એજƛસીએ ટેƛડર ફી નો ડીમાƛડ ડ્રાƝટ, ઈ.એમ.ડી. નો ડીમાƛડ ડ્રાƝટ તેમજ અƛય રજુ કરવાના
થતા જĮરી ડોકયમેƛટસ સાથે ઈ.એસ.આઈ.સી. (Employees State Insurance
Corporation) રજીƨટ્રેશનની નકલ તેમજ ઈ.પી.એફ. (Employees' Provident Fund)
રજીƨટ્રેશનની નકલ અત્રેની કચેરીને રજુ કરવાના રહશ ગણી; તેવી એજƛસીના ભાવ ખોલવામાં આવશે નહી.
ે અƛયથા એજƛસીને નોનરીƨપોƛસીવ
સામાoય શરતો:
1. અનƨટ મની ડીપોઝીટ (ઈ.એમ.ડી.) એƨટીમેટની રકમના એક ટકા મજબ ભરવાની રહશે.
ઈ.એમ.ડી. રાજકોટ મહાનગરપાિલકાની તરફેણમાં કોઈ પણ શેડKલુ બેંક િસવાય) ના રાજકોટ પેયેબલ ડીમાƛડ ડ્રાƝટ 6ારા જ ભરી શકાશે.
બેંક (કો-ઓપરેટીવ
2. િસક્યોરીટી ડીપોઝીટની રકમ કામના ૫% લેખે કરારનામું કરતી વખતે જમા કરવાની રહશે.
3. જĮરી લેબર લાયસƛસ / ઈ,પી.એફ. નબર લેવાની જવાબદારી Ȑ તે કોƛટ્રાક્ટરની રહશે.
4. કોƛટ્રક્ટરRીઓએ ટેƛડરના બધ કવર ઉપર આ કામનું નામ ƨપƧટ અ̖રે લખવાનું રહશે.
5. આ કામના ટેƛડર ડોકયમેƛટ ટેકનીકલ બીડ અને પ્રાઈસ બીડ) રાજકોટ મહાનગરપાિલકાની
વેબ સાઈટ www.rmc.gov.in પરથી પણ ડાઉનલોડ કરી શકાશે અને ટેƛડરમાં જણા’યા
મજબની તારીખ સધીમા ટેƛડર સાથે જĮરી દƨતાવેજો ટેƛડર કી, ઈ એમ.ડી., આઈડેનટીટી
ʠફ, એડ્રેસ ʠફ, પાન કાડર્ની પ્રમાિણત નકલ, ’યવસાય વેરો ભયાર્ની નકલ, સપકર્ ફોન
નબર / મોબાઈલ નબર િવગેરે એજƛસીએ રજુ કરી દેવાના રહશે.
રાજકોટ મહાનગરપાિલકાની વેબ સાઈટ www.mc.gov.in પરથી ટેƛડર ડાઉનલોડ કરી રજૂ કરનાર એજƛસી િપ્ર-કવોલીફાય નહીં થાય તો તેવી એજƛસીના ભાવ ખોલવામાં આવશે નહીં. તેમજ તેઓએ ટેƛડર સાથે ભરેલ ટેƛડર ફી પરત કરવામાં આવશે નિહ. એનેક્ષર-૧મા દશાર્વેલ ફોમટમાં િવગતો રજૂ કરવી ફરજીયાત છે.
6. ટેƛડર કામની સમજુ તી તથા અƛય િવગતો ઓફીસ સમય દરLયાન બાધકામ શાખા, પવ ઝોન) માથી જાણવા મળી શકશે.
7. કોƛટ્રાકટરRીઓએ ટેƛડરના બધ કવર ઉપર કામનું નામ તથા વોડર્ નબર ƨપƧટ અક્ષરે
લખવાનું રહશે.
8. એજƛસીએ છેƣલા સાત વષર્ના સમયગાળામાં સરકારી, અધર્સરકારીમાં આ જ પ્રકારનું કોઇ
પણ રકમનુ ઓછામાં ઓĠં એક સરખા પ્રકારનું કામ મખ્ય કોƛટ્રાકટર તરીકે પણર્ કરેલુ હોવ
જોઇએ તથા એજƛસી પાસે કામ કરવા માટે પરતા પ્રમાણમા સાધન સામગ્રી તથા જĮરી અનભવી ƨટાફ હોવો જોઇએ
આ કામ બેરોજગાર િડƜલોમા / ડીગ્રી હોƣડરને કોઈ પણ ટનર્ઓવર, અનભવ કે સોƣવƛસી વગર આપવામાં આવી શકાશે. પરંતુ તેઓ કોઈ પણ જગ્યાએ નોકરી કે ધધો નથી કરતા તે
અંગેનો Į! ૩૦૦/- ના ƨટેLપ પેપર ઉપર “સોગદનામ”ુ
રજુ કરવાનું રહશ
ે. ઉપરાત
નીચે
જણા’યા મજબના જĮરી દƨતાવેજોની “ખરી નકલ” ટેƛડર સાથે રજુ કરવાના રહશે.
✓ રાBય સરકાર / કેƛદ્ર સરકાર /જી.ડબƣય.ુ એસ.એસ.બી.માં રજીƨટ્રેશન કરા’યાની નકલ
✓ િડƜલોમા / ડીગ્રી સટfફીકેટની નકલ
ઉપરોક્ત તમામ દƨતાવેજો અસલ વેરીફીકેશન સમયે રજુ કરવાના રહશ રેƨપોƛસીવ ગણવામાં આવશે.
ે અƛયથા નોન-
9. ટેƛડર ખરીદવાની માગણી સાથે એજƛસીએ જĮરી તમામ દƨતાવેજોની નકલો રજૂ કરવાની
રહશે Ȑને આધારે પ્રી-કવોલીફાય થનાર એજƛસીને જ ટƛડરે કોપી ઇƨયુ કરવામાં આવશે.
10. એજƛસીએ ટેƛડર સાથે પોતાના બીઝનેશ એડ્રેસ ʠફ
તથા પોતાનો આઇ.ડી ચક
રજુ કરવાન
રહશે.
11. આ કામે પેનƣટી કҭટ્રાકટ વેƣયના ૦.૧૦ % મજ
િકંમતના ૧૦% સધી કાપવામાં આવશે.
બ પ્રિત િદન રહશ
ે Ȑ વધમાં વધુ અંદાજીત
12. એજƛસીએ જી.એસ.ટી.(GST) તથા અƛય ટેકસ સિહત પોતાના ભાવ ભરવાના રહશે,
કોƛƨટ્રકટર 6ારા તે મજબ જી.એસ.ટી. બ્રેક-અપ સાથેનુ ઈƛવોઈસ રજુ કરવામાં નહીં આવે તો સદરહુ ટેકસ કોƛટ્રાકટરના બીલમાથી કપાત કરી જમા કરવામાં આવશે.
13. આ ટેƛડર કામે ખરીદવાનું થતુ મટીરીયલ એજƛસીએ જી.એસ.ટી. (GST) નબર ધરાવતા
હોય તેવા રજીƨટડર્ સƜલાયર પાસેથી જ મટીરીયલ ખરીદ કરવાનું રહશે, જી.એસ.ટી. (GST)
નબર ન ધરાવતા હોય તેવા અનરજીƨટડર્ સƜલાયર પાસેથી મટીરીયલ ખરીદ કરવામા
આવશે તો તેવા મટીરીયલ માટેનું જી.એસ.ટી. (GST) અંગે કોઈ પણ પ્રકારનું પેમેƛટ /
રકમ ચકવવા રાજકોટ મહાનગરપાિલકા જવાબદાર રહશે નહીં.
14. એજƛસીએ ટેƛડર ફી નો ડીમાƛડ ડ્રાƝટ, ઈ.એમ.ડી. નો ડીમાƛડ ડ્રાƝટ તેમજ અƛય રજ
કરવાના થતા જĮરી ડોકયમેƛટસ સાથે ઈ.એસ.આઈ.સી. રજીƨટ્રેશનની નકલ તેમજ
ઈ.પી.એફ. રજીƨટ્રેશનની નકલ અત્રેની કચેરીને રજુ કરવાના રહશે નોન-િરƨપોિƛસવ ગણી એવી એજƛસીના ભાવ ખોલવામાં આવશે નહીં.
ે અƛયથા એજƛસીને
15. એજƛસી કોઈ પણ જગ્યાએ ‘લેક લીƨટ થયેલ નથી તથા કોઈ પોિલસ ફિરયાદ થયેલ નથી
તે અંગેનું Į! ૩૦૦/- નું નોટરાઈCડ સોગધનામું રજુ કરવાનું રહશે.
16. ટેƛડર ડોɉમેƛટમાં દશાર્વલે તમામ શરતો Sયાને લઇ ઓફર આપવાની રહશે.
17. આ કામે આવેલ કોઈપણ ટેƛડર કે બધા ટેƛડરનો ƨવીકાર / અƨવીકાર કરવાનો હક રાજકોટ મહાનગરપાિલકા અબાિધત રાખે છે.
18. ઉપરોક્ત કામના કોઈ પણ અથવા બધા ટેƛડરો કોઈ પણ કારણ દશાર્’યા િસવાય મજુ ર
અથવા ના-મજ
(ƨપે.)
ુ ર કરવાનો અિધકાર નીચે સહી કરનાર 6ારા અબાિધત રાખવામાં આવે છે.
સીટી એƛજીનીયર
રાજકોટ મહાનગરપાિલકા
-:: ટ`oડર રȩુ કરવા બાબતની સમȩુ તી ::-
૧. ટેકનીકલ બીડ તથા પ્રાઇસ બીડ અલગ-અલગ કવરમાં બધ
કરવાના રહશ
ે અને કવર
ઉપર કામનું નામ તથા "ટેકનીકલ બીડ" / "પ્રાઇસ બીડ" મોટા અક્ષરે આ ટેƛડર સાથે
છેƣલા પાના પર લખાયેલ ƨટીકર ચોટાડવાનું રહશ
૨. ઉપરોક્ત બđે કવર - એક મોટા કવરમાં બધં
ે.
કરી; ઉપર કામનું નામ તથા સપણ
િવગતો દશાર્વી રજુ કરવાનું રહશે.
૩. િનયત સમયે "ટેકનીકલ બીડ" ખોલવામાં આવશે અને "ટેકનીકલ બીડ" માં રજુ થયેલ યોગ્ય Rેણીના રજીƨટ્રેશન, અનભવની િવગત, અનેર્ƨટ મની ડીપોઝીટ, સોલવƛસી
િવગેરેની ચકાસણી કરવામાં આવશે. Ȑ અƛવયે યોગ્યતા ધરાવનાર એજƛસીની જ
"પ્રાઇસ બીડ" ખોલવામાં આવશે. અƛય એજƛસીઓની "પ્રાઇસ બીડ" ખોલવામા
આવશે નહી, Ȑ તમામ એજƛસીઓને બધનકતાર્ રહશે.
કોo˼ા£ટરની સહS તથા િસ2ો
-:: ચેક લીƨટ ::-
૧. સરકારી, અધર્-સરકારી િવભાગમાં રજીƨટ્રેશન કરા’યાની નકલ.
૨. છેƣલા સાત નાણાકીય વષર્ દરLયાન સમાન પ્રકારના કરેલ કામના અનભવના
દાખલાની નકલ. બેરોજગાર ઈજનેર માટે અનભવ જĮરી નથી પરંતુ Į!૩૦૦/- નુ
નોટરાઈઝડ સોગધનામું કે તેનો બેરોજગાર છે અને ક્યાય પણ નોકરી કે કોઈ ધધો કરતાં નથી.
૩. કામની રકમના ૨૫% મજબ વિકર્ંગ કેિપટલ હોવા અંગેનો આધાર
૪. Į! ૧.૦૦ લાખની રકમ સોલવƛસી સટfફીકેટ.
૫. Į! ૩૦૦/- ના ƨટેLપ પેપર ઉપર ‘લેક લીƨટ થયેલ નથી તથા ડોɉમેƛટની ખરી તમજે
કોઈ પોિલસ ફિરયાદ થયેલ નથી તે અંગેનું સોગધનામું રજુ કરવાનું રહશે ે.
૬. અનેર્ƨટ મની ડીપોઝીટ (સહકારી બેંક િસવાય): Į! ૩,૧૧૦/-
બેંકનું નામ તથા િવગત
..................................................................................
..................................................................................
કોƛટ્રાક્ટરનું નામ : ......................................................................................
સરનામું : ......................................................................................
.......................................................................................
.......................................................................................
ઉપરોક્ત િવગતે જĮરી તમામ ડોɉમ
ેƛટ રજુ કરેલ છે.
કોo˼ા£ટરની સહS તથા િસ2ો
-:: શરતો અને બોલીઓ ::-
૧. ટેƛડર ભરતી વખતે નીચેની િવગતો Sયાનમાં રાખવી:
અ. ટકા(%) કે રકમ આકડા તેમજ શ‘દોમાં ƨપƧટ લખવી.
બ. પેઢી કે ભાગીદાર વતી સહી કરનારે તે જ પ્રમાણે સહી કરવી. ક. િનયત થયેલ જગ્યાએ િનયત થયેલ િવગતો જ લખવી.
ડ. છેકછાકવાįં ટેƛડર રદ કરવામાં આવશે.
ઈ. શરતો, એ‘ƨટ્રેકટ તથા સમજુ તીમાં દરેક પાને સહી કરવી.
એફ. અનેર્ƨટ મની ભયાર્નો દાખલો ટેƛડરના કવર ઉપર પહોચ નબરથી લખવો. અસલ પહોચ ટેƛડર સાથે રાખવી.
૨. કામ પરા ખતથી કરવું જોઈશે અને કરેલું સઘįં કામ કારીગરની રીતે કરેલું હોવુ જોઈએ. ટેƛડર રજુ કરનાર કામમાં Ȑ માલ સામાન વાપરે તે ઉĂમ પ્રકારનો હોવો
જોઈએ અને સીટી એƛજીનીયર (ƨપે.)Rી એ પસદ કરલોે હોવો જોઈએ. કામ કેટલી
cવરાથી ચલાવવું તે બાબત તથા કામ અથવા તેમાં વપરાતો માલ સમાન કેવા પ્રકારનો છે તે બાબત સીટી એƛજીનીયર (ƨપે.)Rી Ȑ િનણર્ય કરે તે આખરનો સમજવો જોઈશે. કામની ઝડપ અને તેની ગતી વધારવા સીટી એƛજીનીયર
(ƨપે.)Rી નો િનણર્ય આખરી સમજવાનો રહશે તથા લેિખત તેમજ મૌિખક સચના
તેમજ નોટીસ આપવા છતાં પણ કામની ગતી કે ઝડપ વધારવામાં નહી આવે તો
માન. કિમĕર સાહબને કોƛટ્રાક્ટ રદ કરવાનો અિધકાર રહશે.
૩. સઘળી ખાણોની ફી, રોયƣટી, િસક્યોરીટી ડીપોઝીટ અને સમાન ભરી રાખવા માટે
કોઈ જમીનનું ભાડું આપવાનું હોય તો તે કોƛટ્રાક્ટરે આપવાનું રહશે.
૪. કોƛટ્રાક્ટર પોતાના કામદારોને થયેલ ઈજા માટે તથા તેને કોઈ બદલો આપવો પડે
તો તે માટે તમામ રીતે જવાબદાર કોƛટ્રાક્ટર રહશે. કામદારોને થયલે ઈજા માટે
યોગ્ય બદલો આપવામાં જો કોƛટ્રાક્ટર િનƧફળ નીવડે અને કામ કરતા કામદારોને તેનો બદલો રાજકોટ મહાનગરપાિલકા તરફથી આપવામાં આવે તો તેવી આપેલી રકમ ટેƛડર ભરનાર આપવા જોગ થયેલ રકમમાથી અથવા આપવાના થાય તે રકમમાથી કાપી લેવા રાજકોટ મહાનગરપાિલકા મખcયાર છે.
૫. આમાં કબલ કરલીે તવીે કામની જુ દી-જુ દી બાબતો માટનોે દરƏજો તે બાબતો મજુ ર
કરેલી સમજુ તી અનસાર પરી કરવામાં આવી છે એમ ƨવીકારવામાં આવે તો જ
કાયદેસર ગણાશે. Ȑ તે પ્રસગે કામની સદરહુ બાબતો એવી રીતે પરી કરી છે એમ
ƨવીકારવામાં નહી આવે તે પ્રસગે સીટી એƛજીનીયર (ƨપ.)Rીે છવટનાે બીલો તયારૈ
કરતી વખતે ’યાજબી લાગે તેવા ઘટાડાના દરથી બીલો કરવા મખcયાર છે.
૬. કોƛટ્રાક્ટરે નીચે જણા’યા મજબના કોઈને કામે રાખવા નહી: અ. ૧૮ વષર્થી ઓછી ઉમર હોય, કે
બ. કામ ઉપર Ȑને સીટી એƛજીનીયર (ƨપે.)Rી એ મનાઈ કરેલ હોય
૭. વકર્ ઓડર્ર મƤયે તતર્ જ કામ ચાલુ કરવાનું છ.ે ઓડર્રમાં જણાવલે ૪૫ િદવસની
મદત દરLયાન કામગીરી કરવાની છે. જો મદત દરLયાન સચના પ્રમાણે કામ કરવામાં નહી આવે તો માન. કિમĕર સાહબને યોગ્ય લાગશે તો કોƛટ્રાક્ટરના ખચેર્
અને જોખમે અƛય કોƛટ્રાક્ટર પાસે અગર તો ખાતા મારફત કામ પરુ કરાવશે અને
આમ બાકી રહત
ું કામ પર
ુ કરવામાં રાજકોટ મહાનગરપાિલકાને કોƛટ્રાક્ટ એગ્રીમેƛટ
કરતા જો વધુ ખચર્ થશે તો તે કોƛટ્રાક્ટર પાસેથી કાયદેસર રીતે આ વધારાનો ખચર્
વસલ કરી શકશ.ે માન.કિમĕર સાહબને જો યોગ્ય લાગશે તો મદત દરLયાન કામ
પરુ નહી થયું હોય છતાં પણ કોƛટ્રાક્ટર પાસે કામ ચાલુ રખાવી શકાશે અને તેની
મદત સજોગોને લક્ષમાં રાખીને વધારી આપશે. આ કામ િનયત સમય મયાર્દામા
પણર્ ન થયેથી વધારાના દરેક િદવસની પેનƣટી ફી ટેƛડરની રકમના ૦.૧૦%
મજબની રહશે.
૮. ટેƛડરની વેલીડીટી ૧૮૦ િદવસની રહશે.
૯. કામ કરતા માલ સમાન નડતરĮપ ન થાય તે રીતે કરવાનું છે.
૧૦. એજƛસી 6ારા રજુ કરવામાં આવેલ ભાવ અત્રેથી ƨવીકાયાર્ બાદ સદરહુ કામે કરાર કરવા જણાવવામાં આ’યેથી િદન-૮ માં િસɉિરટી િડપોિઝટ જમા કરાવી ƨટેLપ ડKટી એક્ટ,૧૯૫૮ અને તેના વખતો-વખતના સધારા મજબ જĮરી ƨટેLપ ડKટી ભરી
કરારનામું કરવાનું રહશે. Ȑમાં િનƧફળ ગયથીે ભરવામાં આવલે અનƨટ મની
િડપોિઝટ જƜત કરવામાં આવશે અને એજƛસીને રાજકોટ મહાનગરપાિલકાના કામો માટે ત્રણ વષર્ માટે ‘લેકિલƨટ અથવા ડીબાર કરવામાં આવશે.
૧૧. િસક્યોરીટી ડીપોઝીટ તરીકે ભરેલ રકમ કામ પરૂ ં થઈ ગયા બાદ ૧૨ (બાર) માસ
પછી કે કોƛટ્રાક્ટરને ફાઈનલ િબલ મƤયા બાદ એ બે માથી Ȑ મોડું હશે તે પછી
આપવામાં આવશે. પરંતુ તે સમય દરLયાન કોઈ કામ ખરાબ થયેલ અથવા નકશાન
પામેલ માલમ
પડશે તો તે કામ કોƛટ્રાક્ટરે દુ રƨત કરી આપવાનું રહશ
ે અને જો તેમ
કરવામાં નાકાિમયાબ નીવડશે તો દુ રƨતી તેને ખચેર્ અને જોખમે રાજકોટ મહાનગરપાિલકા તરફથી કરાવી લેવામાં આવશે અને તે પૈકીનો થયેલ ખચર્
િસક્યોરીટી ડીપોઝીટની રકમમાથી કાપી લેવામાં આવશે.
૧૨. કામ ઉપર કોƛટ્રાક્ટરે પોતે અથવા તેના વતી કોઈ જવાબદાર માણસને હાજર
રાખવાનો રહશે.
૧૩. કામ પરૂ ં
થઇ ગયા બાદ સાઈટ બરાબર સાફ કરી આપવાની રહશ
ે અને જો તેમ
કરવામાં કોƛટ્રાક્ટર નાકાિમયાબ નીવડશે તો તેને ખચેર્ અને જોખમે રાજકોટ મહાનગરપાિલકા તરફથી સાઈટ સાફ કરાવી લેવામાં આવશે.
૧૪. રƨતો બધ કરવા માટે િદવસના ભાગમાં સચનાના બોડર્ તથા રાત્રે યોગ્ય બĂીની
’યવƨથા કોƛટ્રાક્ટરે કરવાની રહશે. તનાે અભાવે થતી નકશાનીની તમામ
જવાબદારી કોƛટ્રાક્ટરની રહશે.
૧૫. વકર્ ઓડર્ર આƜયા બાદ ચાલુ કામે અƛય આસામીઓની િમલકતને અગર જાનમાલને
કોઇપણ નકશાન થશે તો તેની તમામ જવાબદારી કોƛટ્રાક્ટરની રહશે અને તે માટે
કોઇપણ વળતરની રકમ ચકવવાની થાય તો તે કોƛટ્રાક્ટરે ભરી આપવાની રહશે.
જો કોƛટ્રાક્ટર અમલ ન કરે તો તેવા વળતર િવગેરેની રકમ તેના બીલોમાથી કપાત કરવામાં આવશે.
૧૬. કોઇ પણ કારણોસર કોƛટ્રાક્ટર ટેƛડરમાં દશાર્વેલ કામ કરવા અશિક્તમાન થશે તો
રાજકોટ મહાનગરપાિલકા તેના ખચેર્ અને જોખમે આ કામ પરૂ ં કરાવશે અને આમ
કરતા ટેƛડરમાં જણાવેલ ભાવ કરતા વધારે ખચર્ થશે તો રાજકોટ મહાનગરપાિલકા કોƛટ્રાક્ટરની િસક્યોરીટી ડીપોઝીટમાથી કે સાઈટ ઉપર પડેલા માલ સામાનની
હરરાજી કરી કે િબલમાથી વસલ કરી શકશે અને તમે કરતા કોƛટ્રાક્ટરનો કોઈપણ
વાધો કે હક્ક રહશે નહી.
૧૭. આ કામનો કોઈ પણ ભાગ સતોષકારક રીતે કોƛટ્રાક્ટર નહી કરે તો રાજકોટ
મહાનગરપાિલકા ના ઈજનેર તેઓને ૧૦ િદવસની નોટીસ કામ સધારવા આપશે. મદત િવcયા બાદ રાજકોટ મહાનગરપાિલકાના ઈજનેર કોƛટ્રાક્ટરના ખચેર્ અને જોખમે માણસો રાખી તેમજ માલ સમાન ખરીદી કામ કરવાની કાયર્વાહી કરશે અને કોƛટ્રાક્ટર પાસેથી ખચર્ વસલી શકશ.ે આ કામ સીટી એƛજીનીયર (ƨપે.)Rી બીજા કોƛટ્રાક્ટર પાસે પણ કરાવી શકશે.
૧૮. વકર્ ઓડર્રમાં જણા’યાની તારીખે કામ પરૂ ં કરવામાં કોƛટ્રાક્ટર િનƧફળ જશે તો
અગાઉ કલમ-૭ માં જણા’યા પ્રમાણે પેનƣટી વસલુ મહાનગરપાિલકા ને કારણે સજોગો અનસાર કામ બધ
લેવામાં આવશે. જો રાજકોટ રહે તો Ȑટલા િદવસ કામ
બધ રહે તેટલા િદવસની મદત આપવામાં આવશે અથવા તો કોઈ સબળ કારણસર
કામ બધ રહે તનીે જાણ કોƛટ્રાક્ટરે રાજકોટ મહાનગરપાિલકા ઈજનેરને જ કરવાની
રહે છે અને જો કારણ ’યાજબી લાગશે તો વધારાની મદત માટે માન. કિમĕર
સાહબ િવચારશે અને તેનો િનણર્ય આખરી ગણાશ.ે
૧૯. આ કામ ચાલુ થયે વ3ચેના ગાળાની સતોષકારક પ્રગતી હશે તો જĮર જણાયે ઓછામાં ઓછા એક માસ પછી કોƛટ્રાક્ટરને થયેલ કામનું રનીંગ િબલ આપવામા આવશે. આ રનીંગ િબલ થયેલ કામ પ્રમાણે અને ફાઈનલ બીલના "ઉપાડ" એડવાƛસ તરીકે આપવામાં આવશે. રનીંગ બીલમાં લીધેલ કામનો જ9થો કે કામની
િવગતનું આખરી ƨવĮપ િબલ વખતે નક્કી થાય તે રીતે રહશે. રનીંગ િબલ
આકરવામા; આવલે બીલની િવગત બધી જ ફાઈનલ બીલમાં હોવી જĮરી નથી.
૨૦. કોƛટ્રાક્ટરે આ કામમાં કોઈ પણ આઇટમ સતોષકારક રીતે ƨપેસીફીકેશન મજબ નહી
કરી હોય તો રાજકોટ મહાનગરપાિલકા ને લાગે તે "ભાવ ઘટાડો" (રીડKઝ રઈટે )
કરી શકશે અને તે કોƛટ્રાક્ટરે માƛય રાખવાનો રહશે.
૨૧. આ કામમાં રાજકોટ મહાનગરપાિલકા ના ઈજનેર ટેƛડરમાં જણા’યા મજબના ƨપેસીફીકેશન કે ડ્રોઈંગ કે ડીઝાઈનમાં ફેરફાર કરી શકશે એટલે કે મળૂ ƨપેસીફીકેશનમાં જણા’યા મજબના કામમાં ઘટાડો કરવો કે વધારો કે તદન નવું કામ
કરાવી શકશે અને કોƛટ્રાક્ટરે ટેƛડરની મળ
શરતોને કાયમ રાખી તે મજ
બ કામ કરી
આપવાનું છે. આ ફેરફારને કારણે રાજકોટ મહાનગરપાિલકા સાથે થયેલ કરાર રદ થઇ શકશે નહી.
(અ) આ વધારાના ઉપર મજબના કામમાં જો એક્ƨટ્રા આઇટમ થઇ અને આઇટમ ટેƛડરમાં જણાવેલ હશે તો તે મજબ ભાવ આપવામાં આવશે.
(બ) જો એક્ƨટ્રા આઇટમ ટેƛડરમાં નહી હોય પરંતુ રાજકોટ મહાનગરપાિલકા નો Ȑ તે
વખતનાં શેડKલ ઓફ રઈટે (SOR) હશે તો તે મજબ ભાવ આપવામાં આવશ.ે
આ વખતે જો ટેƛડર ઉચા ભાવનું હશે તો વધારાના ટકા આપવામાં આવશે નહી પરંત ુ જો ટેƛડર નીચા ભાવનું હશે તો આવી આઇટમોમાથી કોƛટ્રાક્ટરે ભરેલ નીચા ટકા બાદ કરવામાં આવશે.
(ક) એક્ƨટ્રા આઇટમ ટેƛડરમાં કે રાજકોટ મહાનગરપાિલકા ના Ȑ તે વખતમા
શેડKલ ઓફ રઈટસે (SOR) માં નહી હોય તવીે આઇટમનો ’યાજબી ભાવ
સમજુ તીથી નક્કી કરશે અને Ȑ ભાવ માન. કિમĕર સાહબ
ની મજ
ુ રી આƜય
આપી શકાશે. આવી આઇટમોના ભાવ ઉપર કોƛટ્રાક્ટરે ટેƛડરમાં જણાવેલ વધારે કે ઓછા ટકાની અસર થશે નહી.
(ડ) આ મળ જ9થામાં કે ડ્રોઈંગ ƨપસીફીકેે શનમાં કરવો પડતો ફેરફાર કોƛટ્રાક્ટરે
કબલ
રાખવાનો રહશ
ે અને આમ કરવાને કારણે મજુ રી કે માલ સામાનનો ભાવ
વધારો થશે તો રાજકોટ મહાનગરપાિલકા ઉપર કોƛટ્રાક્ટર નો દાવો રહશે નહી.
૨૨. આ કામ કોƛટ્રાક્ટરે માલ મજુ રી સાથે કરવાનો છે. એટલે કે કામમાં જોઈતા મટીરીયƣસ (હથીયાર, સાધનો, સીડી કે ત્રાપા વગેરે) નો સમાવેશ થાય છે. આ કામ માટે તેને જોઈતા મજદુ રો (કારીગરો, સપરવાઈઝર િવગેરે) નો સમાવેશ થાય છે. કોƛટ્રાક્ટરે તે કામ કરનારાઓ માટે પીવાના પાણીની ’યવƨથા કરવાની છે. Ȑ કોઈ આઇટમમાં ƨપેસીફીકેશન ન હોય cયાં પણ રાજકોટ મહાનગરપાિલકા ના
ƨપેસીફીકેશન મજબ કામ કરવાનું રહશે. જો રાજકોટ મહાનગરપાિલકા માં પણ
ƨપેસીફીકેશન ન હોય તો ગજરાત વોટર સƜલાય એƛડ સવરેજ બોડર્ (GWSSB) ના ƨપેસીફીકેƨન મજબ કામ કરવાનું છે. કોઈ કામનું ƨપેસીફીકેશન ઉપરોક્ત જણાવેલ ખાતામાં ન હોય તો એવા કામનું ƨપેસીફીકેશન કોƛટ્રાક્ટરે રાજકોટ મહાનગરપાિલકા
ઈજનેર પાસેથી લેિખતમાં મેળવવાનું રહશે. કામ બાબત કોઈ પણ જાતનો વાધો કે
વાધાઓ પડે તો તેનો આખરી િનણર્ય માન. કિમĕર સાહબનો રહશે અને તે
કોƛટ્રાક્ટરને બધનકતાર્ રહશે.
૨૩. કોƛટ્રાક્ટર તરફથી કામ થઈ ગયા બાદ ૨૪ કલાકમાં સાઈટ સાફ કરી આપવાની રહે છે. તે સમય દરLયાન સાઈટ સાફ કરવામાં આવશે નહી તો જગ્યા રોકાણ અંગેન;ું
કામ પરૂ ં થયાની તારીખથી ધોરણસર ભાડું ચડત થશે અને તે કોƛટ્રાક્ટર પાસથીે
વસલ કરવામાં આવશે આથવાતો તઓને ે ખચેર્ અને જોખમે સાઈટ ઉપર પડેલ માલ
રાજકોટ મહાનગરપાિલકા ના ઈજનેર દુ ર કરાવશે અને તેની રકમ કોƛટ્રાક્ટર પાસેથી
વસલ લેવામાં આવશે.
૨૪. Ȑ કામ અથવા માલ નાપાસ કરવામાં આવે તે સાઈટ ઉપરથી ૨૪ કલાકમા
ખસેડવાનો રહશ
ે અને તેમ કરવામાં કસર
થશે તો કોƛટ્રાક્ટરના ખચેર્ અને જોખમે તે
કામ અથવા માલ ખસેડવામાં આવશે.
૨૫. ટેƛડરમાં જણાવેલ કોઈ પણ આઇટમ ખાતા મારફત કરવાની જĮર જણાશે તો તે કામ ખાતા મારફત કરવામાં આવશે. Ȑના માટે કોƛટ્રાક્ટર વાધો ઉઠાવી શકશે નહી.
૨૬. દરેક કામમાં વપરાતો માલ-સમાન સીટી એƛજીનીયર (ƨપે.)Rી / સક્ષમ અિધકારીRી
પાસે પાસ કરવી cયાર બાદ જ વાપરવાનો રહશે.
૨૭. જો કોƛટ્રાક્ટર ચાલુ કામ છોડી જતા રહશ
ે અગર કામ બધ
કરી દેશે તો રાજકોટ
મહાનગરપાિલકા તેમને ખચેર્ અને જોખમે કામ ચાલુ કરી શકશે અગર તો બીજા કોƛટ્રાક્ટર પાસે કામ શરુ કરાવી શકશે. આમ કરવામાં રાજકોટ મહાનગરપાિલકા ને કોƛટ્રાક્ટર સાથેના એગ્રીમેƛટ કરતા વધુ ખચર્ થશે તો કોƛટ્રાક્ટર પાસેથી કાયદેસર
રીતે વસલ શકશે.
કરી શકશે અને આ ઉપરાત તેમની િસક્યોરીટી ડીપોઝીટ જƜત કરી
૨૮. કોƛટ્રાક્ટરના દરેક પ્રોગ્રેસીવ િબલમાથી ૧૦% રકમ રાજકોટ મહાનગરપાિલકામા
જમા રહશે તનોે ફાઈનલ બીલમાં સમાવેશ કરવામાં આવશ.ે
૨૯. આ સાથેના પ્રાઈસ બીડના પિરિશƧટમાં સમાિવƧટ આઇટમ માં દશાર્વેલ ભાવ (દર) બાબતે ભિવƧયમાં ગેરસમજ ઉપિƨથત થાય તો તે અંગે સીટી એƛજીનીયર (ƨપે.)Rી નો િનણર્ય આખરી ગણાશે.
૩૦. સીટી એƛજીનીયર (ƨપે.)Rી મારફત ટેƛડરો ખોલવામાં આવશે cયારથી ૧૮૦
િદવસમાં ટેƛડર ƨવીકારવામાં આવેલ છે કે નહી તેનો િનણર્ય માન. કિમĕર સાહબે મારફત કરવામાં આવશે. આ મદતમાં જો કોઈ પણ પ્રકારના િનણર્યની જાણ
કોƛટ્રાક્ટરને કરવામાં નહી આવે તો ટેƛડરના ભાવો કોƛટ્રાક્ટર કે રાજકોટ
મહાનગરપાિલકાના સક્ષમ અિધકારીRી બનેની સહમતીથી આવેલ ભાવોનું ટેƛડર
મજુ ર કરવા માટે માન. કિમĕર સાહબ આખરી િનણર્ય કરી શકશે.
૩૧. Ȑ કોƛટ્રાકટરના ભાવ મજ
ુ ર થશે અને ભાવ મજ
ુ ર થવાના ખબર મƤયેથી થયેલ
ભાવથી થતી િકંમતના ૫ ટકાની રકમ સીકયોરીટી ડીપોઝીટ તરીકે મહાનગરપાિલકાની ટ્રેઝરીમાં િદવસ-૮ માં ભરી ƨટેLપ ડKિૂટ એક્ટ મજબની રકમના નોન-Bયિડિશયલ ƨટેLપ પેપર ઉપર મહાનગરપાિલકા 6ારા માƛય કરેલ ફોમર્મા
કરારનામુ કરી આપવાનું રહશે. આ માટે ƨટેLપ પપરે તમજ એડહિસવ ƨટLપનોે ખચર્
કોƛટ્રાકટરે ભોગવવાનો રહશે.
૩૨. વકર્ મેન કોLપેƛસેશન એકટ હઠળ ઈƛƨયરƛસની ડબƣય.ુ સી.ની પોલીસી લેવાની રહશે.
૩૩. સાઈટ ઉપર કામ કરતાં કામદારોની સખ્યા અƛવયે સરકારRીના લેબર એક્ટ મજબ
લેબર લાયસƛસ લેવાનું રહશે અને તનાે પ્રવતર્માન કાયદાઓનું પલક કરવાનું રહશ
તેમજ આ કાયદામાં સરકારRી તરફથી વખતો વખત Ȑ કોઈ ફેરફાર થાય તેનો
અમલ કરવાનો રહશે.
૩૪. સરકારRીના પ્રવતર્માન િનયમો અનસાર ઈ.પી.એફ.નબર લેવાનો રહશે તથા આ
કાયદામાં વખતો વખત Ȑ કાઈ ફેરફાર થાય તેનો અમલ કરવાનો રહશે.
૩૫. સિવ ટેકસ / જી.એસ.ટી. ના કાયદા અનસાર ટેકસ ભરવાની જવાબદારી Ȑ ત
કોƛટ્રાકટરRીની રહશે.
૩૬. કચેરી તરફથી સચવવામાં આવતા આ કામને લગતા જĮરી ટેƨટ રીપોટર્ કોƛટ્રાકટરે
પોતાના ખચેર્ કરાવી આપવાના રહશે.
૩૭. ગજરાત સરકારRીના Rમ અને રોજગાર િવભાગના જી.આર. ન.ં સી.ડબƣય.ુ એ/૨૦૦૪/૮૪૧/એમ-૩ તા.૩૦.૦૧.૦૬ ના ઠરાવ મજબ Rમીકોના કƣયાણ માટે બીલની કુલ રકમના ૧% (એક ટકા) લેખે સેસ રકમ રાજકોટ મહાનગરપાિલકા રનીંગ બીલમાથી કપાત કરશે, તેમજ તેના માટે જĮરી રજીƨટ્રેરશન
એજƛસીએ ƨવ.ખચેર્ કરવાનું રહશે.
૩૮. કામ રાખનાર કોƛટ્રાકટરRીએ ૧૦ કે તેથી વધુ કામદારો કામે રાખેલ હશે તો કોƛટ્રાકટરRીએ ઈ.એસ.આઈ. (એLƜલોઈઝ ƨટેટ ઈƛƨયોરƛસ) એકટ હઠળ રજીƨટ્રેશન
કરાવી જĮરી રજીƨટ્રેશન નબર મેળવવાનો રહશે. કોƛટ્રાકટરRીએ તમનાે હƨતકના
કામદારોને ઈ.એસ.આઈ.એકટ હઠળ મળવાપાત્ર તમામ લાભો આપવાના રહશે.
કોƛટ્રાકટરRીએ ઈ.એસ.આઈ.એકટના Ȑ તે સમયે પ્રવતર્માન તમામ ધારા-ધોરણોનુ
પાલન કરવાનું રહશે.
૩૯. આ સાથે સામેલ રાખેલ આ કચેરી હુકમ ન.ં રામનપા/સી/૧૩૨ તા.૧૦.૦૬.૨૦૧૩ તથા પિરપત્ર ન.ં રામનપા/સી/૩૨૯ તા.૨૨.૧૨.૨૦૧૨ તેમજ અƛય સામેલ પરંપત્રો
વાચીને તેમાં સહી સીકકા કરી ટેƛડર સાથે રજુ કરવાના રહશે.
૪૦. ટેƛડરની તમામ શરતો અને બોલીઓ વાચીને કોƛટ્રાક્ટરે દરેક પાના પર ટુંકી સહીઓ કરી આપવાની છે. અધરી િવગત કે ચેકચાક વાįં ટેƛડર રદ કરવાપાત્ર બનશે.
૪૧. વકર્ મેન કોLપƛસેશન એક્ટ હઠળ ઇƛƨયરƛસની, ડબƣય.ુ સી. ની પોલીસી લેવાની રહશે.
૪૨. સરકારRીના પ્રવતર્માન િનયમો અનસાર ઈ.પી.એફ. નબર લેવાનો રહશે તથા આ
કાયદામાં વખતો વખત Ȑ કંઈ ફેરફાર થાય તેનો અમલ કરવાનો રહશે.
૪૩. કચેરી તરફથી સચવવામાં આવતા કામે લગતા જĮરી ટેƨટ રીપોટર્ કોƛટ્રાક્ટરે પોતાના
ખચેર્ કરાવી આપવાના રહશે.
૪૪. ભારત / ગજરાત સરકારRી ના વખતો-વખત ના કાયદાઓ-િનયમોમાં થતા ફેરફાર
કોƛટ્રાક્ટરને બધનકરતા રહશે.
૪૫. પોલીસ કિમĕરRી, રાજકોટ 6ારા વખતો-વખત બહાર પાડવામાં આવતા
જાહરનામાનો કોƛટ્રાક્ટરે ચƨતપણે અમલ કરવાનો રહશે.
અિધક મદદનીશ ઈજનેર નાયબ કાય’પાલક ઈજનેર સીટS એoSનીયર (ƨપે.)
બાધકામ શાખા બાધકામ શાખા બાધકામ શાખા કોo˼ા£ટરની સહS તથા િસ2ો:
-:: કામના તાિtક ƨપેશીફSક`શન ::-
Item No.1:
Supply and fixing of Cement Mosaic Glazed Tiles Affixed Benches (with Name Plate Takti)
Supplying, fitting and fixing of Cement Mosaic Glazed Tiles Affixed Benches of approved design complete with support, fixing and complete material.
The bench shall be of size 63 cm thick and 1.36 m length with bottom base etc. complete. All material shall be of Cement Mosaic Glazed Tiles.
Necessary excavation for foundation as required shall have to be carried out at the location as specified. Cement concrete work of 1:2:4 in 0.30x0.30x0.45 size shall also have to be carried out as per the instruction and erection of benches shall have to be done in line level.
Supply, fitting and fixing of benches shall have to be carried out at the location as finalized by the engineer in charge of work.
Note:
1. Cement Mosaic Glazed Tiles Affixed (with Name Plate Takti) Benches not found as per specification and requirement will be out rightly rejected.
2. Quantity may increase or decrease
The rate will be paid for a unit of one number basis.
Asst. Engineer | Dy.Ex.Engineer | CITY ENGINEER |
R.M.C. | R.M.C. | R.M.C. |
Signature of Contractor
-:: ટ`oડરના ȩુ દા-ȩુ દા કવર માટ`ના ƨટSકર ::-
બીડ સબમીશન
ટ`oડર ન. રામન/બાધકામ(ઇ.ઝો.)/૨૩-૨૪/૭૫
કામȵંુ નામ: ધારાસƟયRી ઉદયભાઈ કાનગડની ચાɀુ વષ’ ૨૦૨૩-૨૪ ની ˴ાટમાથી ȩુ દS ȩુ દS જ3યાએ િસમҪટ ના બાકડા નગં
૧૫૦ Ⱥકવાȵંુ કામ (રSટ`oડર)
ટ`oડર ન.
એ - ટ`કનીકલ બીડ
રામન/બાધકામ(ઇ.ઝો.)/૨૩-૨૪/૭૫
કામȵંુ નામ: ધારાસƟયRી ઉદયભાઈ કાનગડની ચાɀુ વષ’ ૨૦૨૩-૨૪ ની ˴ાટમાથી ȩુ દS ȩુ દS જ3યાએ િસમҪટ ના બાકડા નગં
૧૫૦ Ⱥકવાȵંુ કામ (રSટ`oડર)
ટ`oડર ન.
બી - ™ાઈસ બીડ
રામન/બાધકામ(ઇ.ઝો.)/૨૩-૨૪/૭૫
કામȵંુ નામ: ધારાસƟયRી ઉદયભાઈ કાનગડની ચાɀુ વષ’ ૨૦૨૩-૨૪ ની ˴ાટમાથી ȩુ દS ȩુ દS જ3યાએ િસમҪટ ના બાકડા નગં
૧૫૦ Ⱥકવાȵંુ કામ (રSટ`oડર)
રાજકોટ મહાનગરપાલકા
ટ`oડર ન.ં રામન/બાધકામ(ઇ.ઝો.)/૨૩-૨૪/૭૫
બી - ™ાઈસ બીડ
Į................................. પહોચ ન.............................. તારીખ.........................
ġટક કામ (સҪકડ` ટકાવારS દર)
હું / અમો આ ટેƛડરમાં લખેલું કામ અંદાજ પત્રકના Į. ૩,૧૧,૦૦૦/- કરતા
..................% (શ‘દોમાં ટકા)
ઓછા / વધુ ભાવે કરવા સહમત Ġં / છીએ.
કામનું નામ: ધારાસƟયRી ઉદયભાઈ કાનગડની ચાɀુ વષ’ ૨૦૨૩-૨૪ ની ˴ાટમાથી ȩુ દS
ȩુ દS જ3યાએ િસમҪટ ના બાકડા નગ ૧૫૦ Ⱥકવાȵંુ કામ (રSટoડર` )
મજુ ર થયેલ અંદાજ : Į.૩,૧૧,૦૦૦/- અનેર્ƨટ મની : Į.૩,૧૧૦/-
ટેƛડર ફી: Į.૭૫૦/-
કોƛટ્રાક્ટરનું નામ: .....................................................................................................
સરનામ:ુ
: .....................................................................................................
.....................................................................................................
તારીખ :............................................ સાક્ષી :........................................................
સરનામું :........................................................
.........................................................
ધધો :........................................................
સદરહુ ભાવ પત્ર રાજકોટ મહાનગરપાિલકા વતી મજ
ભાવ ભરનારની સહS
ુ ર કરવામાં આવે છે.
તારીખ: ................... મજુ ર કરનાર અિધકારીની સહી
1
રાજકોટ મહાનગરપાલકા
-:: પરિશƧટ – “બ” ::-
( કામની કઈ કઈ બાબત કરવાની છે તે બતાવવાની યાદS )
કામȵંુ નામ: ધારાસƟયRી ઉદયભાઈ કાનગડની ચાɀુ વષ’ ૨૦૨૩-૨૪ ની ˴ાટમાથી ȩુ દS ȩુ દS
જ3યાએ િસમҪટ ના બાકડા નગ ૧૫૦ Ⱥકવાȵંુ કામ (રSટoડર)`
Sr. | QTY. | Item | Rate | Unit | Amount |
1 | 150.00 | Supply and fixing of cement mosaic glazed tiles affixed benches (with name plate takti) | 1973.00 | Nos | 295950.00 |
Total | 295950.00 | ||||
5 % Contegency charge | 14797.50 | ||||
310747.50 | |||||
Say | 311,000.00 |
સઘįં કામ ફરમાવવામાં આવે તે પ્રમાણે શરતો અને સમજુ તી મજબ કરવાનું છે. ઉપરોક્ત પિરિશƧટમાં િનદ`શ કરેલ આઈટમોનું કામ ભાગ-એ ટેકનીકલ બીડ માં સામેલ કરેલ
સબિધત આઈટમોની શરતો અને સમજુ તી પ્રમાણે કરવાનું છે.
મદદનીશ એƛજી. નાયબ કાયર્પાલક ઈજનેર સીટી એƛજીનીયર (ƨપે.)
રાજકોટ મહાનગરપાિલકા રાજકોટ મહાનગરપાિલકા રાજકોટ મહાનગરપાિલકા
કોo˼ા£ટરની સહS તથા િસ2ો
Scanned by CamScanner